Hasmukh Patel
Hasmukh Patel
@Hasmukhpatelips
Mar 3 12 days ago 5 tweets Read on X

વર્ગ ૧-૨ નો અભ્યાસક્રમ નીચેના મુદ્દા ધ્યાનમાં રાખીને બનાવ્યો છે:
1. ગુજરાતી ભાષા આવડવી જોઈએ.
2. અંગ્રેજીમાં પાસ થવું અઘરું ન પડે
3. જાત મહેનત કરી વિદ્યાર્થી તૈયારી કરી શકે
4. સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ શક્ય એટલો ટૂંકો કરવા પ્રયત્ન કર્યો છે.

5. અભ્યાસક્રમની ભાષા સરળ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દા.ત. અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને તકનીકી
6. તૈયારી માટે ખર્ચ ન કરી શકે તેવા વિદ્યાર્થીઓ પણ આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે
7. એથીક્સ માટે લેખન પ્રેક્ટિસ સિવાય કોઈ તૈયારી ની જરૂર ન રહે

પરીક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેમને વર્ગ 1-2 નો અભ્યાસક્રમ કદાચ અનુકૂળ ન પણ આવે પરંતુ પરીક્ષા આપનારને અનુકૂળ આવે તેવો અભ્યાસક્રમ બનાવવા આયોગે પ્રયત્ન કરેલ છે

અભ્યાસક્રમ વિશે દરેક જણ પોતપોતાની રીતે અભિપ્રાય આપી શકે છે. ખરેખર સ્વપ્રયત્ને આગળ વધવા ઈચ્છતા ઉમેદવારોને કોઈની વાતો પર ભરોસો રાખવાના બદલે આયોગના ઈરાદા પ્રયત્ન તથા મહેનત પર તથા પોતાની જાત ઉપર ભરોસો રાખે.

વર્ગ 1-2 નો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આયોગની પાંચ સાત લોકોની બનેલી ટીમે ખૂબ જ મહેનત કરી છે. તેમની આવડત, ઉદ્દેશ, ભાવના અને પ્રતિબંધ્ધતા જોઈ મને ખૂબ જ ગૌરવની લાગણી થઈ છે અને મને આશા છે કે ગુજરાત પણ એક દિવસ તેમનું ગૌરવ કરશે.

Missing some Tweet in this thread? You can try to Update

Unroll Another Thread

Convert any Twitter threads to an easy-to-read article instantly

Have you tried our Twitter bot?

You can now unroll any thread without leaving Twitter/X. Here's how to use our Twitter bot to do it.

  • Give us a follow on Twitter. follow us
  • Drop a comment, mentioning us @unrollnow on the thread you want to Unroll.
  • Wait For Some Time, We will reply to your comment with Unroll Link.
UnrollNow Twitter Bot
Modal Image
0:00 / 0:00